News of Thursday, 30th October 2025
સૌરાષ્ટ્રના મહુવા પંથકમાં અવિરત માઉન્ટ ચાલુ: કલ્પનાતીત નુકસાન :સૌરાષ્ટ્રના મહુવા પંથકમાં ૧૭ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયા પછી, બે દિવસના વિરામ બાદ ગઇ રાત્રીથી વિજળીના કડાકાભડાકા સાથે માવઠું વરસી રહ્યું છે. જે આજે સવારે પણ ધીમી ધારે મહુવા અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત ચાલુ છે. (રહીમ આર વસાયા અકિલા મહુવા)

(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
