<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

જસદણ APMCમાં જણસીની આવક બંધ:કમોસમી વરસાદના કારણે આવક બંધ કરાઈ: મગફળી અને સોયાબીનની આવક બંધ:આગામી સૂચના ના મળે ત્યાં સુધી આવક બંધ રહેશે: કમોસમી વરસાદથી જણસી પલળે નહીં તે માટે નિર્ણય લેવાયો

(1:21 PM IST)