News of Friday, 31st October 2025
NDA બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કરશે :પટનાની એક હોટલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી નીતિશ કુમાર, ધર્મેન્દ્ર પ્રધાન, જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા, સંજય ઝા, લલન સિંહ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલની હાજરીમાં બહાર પાડવામાં આવશે

(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
