<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ફાઇનલમાં પહોંચતા જ કેપ્ટન હરમનપ્રીત કૌરની આંખો ભીની થઈ:જેમીમા પણ ભાવુક થઈ ગઈ:ભારતીય મહિલા ટીમ પહેલી વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતવાથી માત્ર એક જીત દૂર:સેમિફાઇનલમાં સાત વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પર રેકોર્ડબ્રેક વિજય સાથે ભારતે ટાઇટલ માટે બ્યુગલ વગાડ્યો:ઓસ્ટ્રેલિયાને હરાવતા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર રડી પડી:જીતની નાયિકા જેમીમા રોડ્રિગ્સ પણ પોતાની લાગણીઓ રોકી શકી નહીં અને ખુશીના આંસુમાં જોવા મળી.

(1:04 AM IST)