<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

બીજો ટી-૨૦: ભારત મુશ્‍કેલીમાં: ૫૦/૫ ઓસ્‍ટ્રેલીયાએ ટોસ જીતી ભારતને દાવ આપતા ગિલ ૫, સેમશન ૨, સૂર્યા ૧, તિલક ૦ અને અક્ષર ૭ રન બનાવી આઉટ થયા છે. હેઝલવૂડે ત્રણ અને એલીસે એક વિકેટ લીધી છે. ભારતની અડધી ટીમ પેવેલીયન ભેગી થઈ ગઈ છે પાંચેય બેટરો ડબલ ફીગરે પણ પહોંચી શક્‍યા નથી. અભિષેક શર્મા અને હર્ષિત રાણા ૩ રને દાવમાં છે.

(3:33 PM IST)