<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

મોડીરાત્રે 12 વાઞ્યા આસપાસ ટંકારા પંથકના નેકનામ હમિરપર ધોલિયા વિરવાવ મિતાણા હરબટીયાળી હરીપર ભુતકોટડા ટોળ સહિતના વિસ્તારમાં સારૂ એવુ માવઠું ચાલુ છે અત્યારે આ લખાઈ છે ત્યારે ટંકારા શહેરમાં જોરદાર વરસાદ શરૂ થયો છે. ( જયેશ ભટ્ટાસણા -ટંકારા ) : જુઓ વિડીયો

(12:47 AM IST)