<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

અમરેલીથી સુરત જતી નંદકિશોર નામની ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત: ચીતલના જશવંતગઢ પાસે બસે મારી પલટી:લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે: 108 ની ટીમને જાણતા તાત્કાલિક ઘટનાસ્થળે:બસમાં સવાર 26 મુસાફરોને નાની મોટી ઈજા: તમામને ચિતલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા.

(12:58 AM IST)