<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ખેડાના ગોઠાજ નજીક યુવક ચાલુ ટ્રેનમાંથી પટકાયો, ઉત્તરપ્રદેશનો યુવક ચાલુ ટ્રેનમાંથી પડી જતા મોત, ગોરખપુર અમદાવાદ એકપ્રેસ ટ્રેનનો બનાવ, યુવક ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાનો રહેવાસી, નડિયાદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી

(1:08 AM IST)