News of Saturday, 1st November 2025
ભાવિકો માટે ખુશખબર : ગિરનાર પર્વત પર વાતાવરણ સ્વચ્છ થતાં જ અંબાજી મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા : રોપ-વે સેવા ફરી શરૂ થતાં ભક્તોનો ધસારો : ખરાબ હવામાન બાદ આજે આકાશ ખુલ્લું થતાં ભાવિકોને રાહત : ગિરનારના દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે રોપ-વે સેવા ચાલુ થતાં અંબાજી મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી (વિનુ જોષી, જૂનાગઢ):જુઓ વિડીયો

(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
