<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

કચ્છમાં ત્રેવડી ઋતુના અનુભવ વચ્ચે ભુજમાં ધોધમાર માવઠાનો માર : ખેડૂતોને નુકસાની અને લોકોમાં માંદગીના કેસો વધ્યા : સવારે ઝાકળ સાથે ઠંડી, બપોરે આકરો તાપ અને હવે અચાનક ધોધમાર વરસાદ : પલટાયેલા હવામાનના પ્રકોપથી ખેતીના પાકને મોટું નુકસાન થતાં ખેડૂતો ચિંતિત (વિનોદ ગાલા, ભુજ) : જુઓ વિડીયો

(12:35 PM IST)