<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયા પછી દ્વારકામાં જોરદાર વરસાદ તૂટી પડ્યો:સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા ખાતે બપોરે ૧૨ વાગ્યાથી વાદળછાયું વાતાવરણ અને ધીમીધારે વરસાદ બાદ હાલ બપોરે પોણા ત્રણ વાગ્યે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. દિપેશ સામાણી અકિલા દ્વારકા.. : જૂઓ વિડીયો

(2:57 PM IST)