<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ધોધમાર વરસાદ : ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા : નેકનામ, હમીરપર, રોહીશાળા, વિરવાવ, મિતાણા, ગણેશપર, શક્તિનગર અને સાવડી સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં : જનજીવન પ્રભાવિત (જયેશ ભટાસણા, ટંકારા) : જુઓ વિડીયો

(7:38 PM IST)