<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

પશ્ચિમ બંગાળમાં SIR ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મોટું નિવેદન આપ્યું, જેમાં કહ્યું કે રાજ્યમાં રહેતા ઘૂસણખોરોને ખુલ્લા પાડવા માટે ચૂંટણી પંચનું પગલું મહત્વપૂર્ણ છે.

(12:06 AM IST)