<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

જોડિયા તાલુકાના સામપર, માધાપર, બાલંભા સહિત આજુબાજુના તમામ ગામોમાં ધોધમાર અનરાધાર વરસાદ : ખેડૂતોને ભારે નુકસાની : રણજીતપર, ભીમકટા, માણામોરા, દુધઈ, અંબાલા અને માવનુગામમાં એકધારો વરસાદ પડતાં ખેતરો જળબંબાકાર : કમોસમી વરસાદથી ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ:જુઓ વિડીયો

(9:10 PM IST)