<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે : ૧૨મી નવેમ્‍બરે નરેન્‍દ્રભાઈ મોદી નર્મદા જીલ્લાના પ્રવાસે આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. તેઓ બિરસા મુંડાની જન્‍મનયંતિની ઉજવણીના કાર્યક્રમમાં પણ ભાગ લેનાર છે.

(1:34 PM IST)