<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

કમોસમી વરસાદના સંકટ વચ્ચે ખોડલધામનો ખેડૂતોની વહારે આવવા ઉદ્યોગપતિઓ અને સૌ લોકોને ભાવનાત્મક અનુરોધ : પાક નુકસાનીથી દુઃખી ખેડૂતોને મદદ કરવા માટે ખોડલધામ દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ અને વતન બહાર વસતા સૌ લોકોને સોશિયલ મીડિયા મારફતે વતનનું ઋણ ચૂકવવા વિનંતી કરાઈ (વિજય વસાણી દ્વારા, અકિલા)

(9:22 PM IST)