<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

દિકરીના નિહાકા લાગ્‍યા : દિલીપભાઈ સંઘાણીના ટ્‍વીટથી રાજકારણ ગરમાયુ : દિલીપભાઈની પોસ્‍ટ ઉપર પ્રભાત દુધાતે દાવો કર્યો છે કે આ પોસ્‍ટ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડે છે : તેમણે કહ્યુ કે કુદરત છે કોઈને છોડતી નથી : મેં આ વાત પ્રથમ દિવસે જ કરી હતી : પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમને કુદરતે સજા આપવાનું શરૂ કર્યુ છે આમ શ્રી દિલીપભાઈ સંઘાણી અને શ્રી પ્રભાતભાઈ દુધાતના પોસ્‍ટોથી અમરેલીનું રાજકારણ ભારે ગરમાયુ છે

(2:09 PM IST)