<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

આણંદમાં રેલવે પોલીસે મહિલાનો જીવ બચાવ્યો: ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મહિલાનો પગ લપસ્યો:. મહિલા પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે ફસાઈ : પોલીસે મહિલાને બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો

(1:27 AM IST)