<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ભરૂચના વાગરા ખાન તળાવ નજીક જાનૈયાઓની બસ પલટી ગઈ:ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત:15 વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત: ઘટનાસ્થળે ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા: પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને થાળે પાડી

(8:27 PM IST)