<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

દિવ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે મતદાન: બુચરવાડામાં 4 અને વણકબારામાં 10 મથકમાં મતદાન યોજાયું:પંચાયતની ત્રણેય બેઠક પર કુલ 59.09% મતદાન:4,339 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

(1:02 AM IST)