<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

અરવલ્લીમાં 16 શિક્ષકો SIRની તાલીમમાં ગેરહાજર રહેતા ફટકારી નોટિસ, ધનસુરા મામલતદારે શિક્ષકોને ફટકારી નોટિસ, તાલીમમાં હાજર ન રહેવા બદલ માંગ્યો ખુલાસો, શિક્ષકોને સોંપાઇ છે BLO તરીકે કામગીરી.

(1:09 AM IST)