<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

અમરેલીના રાજુલામાં કોંગ્રેસે ધરણા સાથે સુત્રોચાર કર્યા, પરેશ ધાનાણી,પ્રતાપ દુધાત સહિત નેતાઓનો વિરોધ, મામલતદારને આવેદન આપી કરી રજૂઆત, દેવા માફીના સુત્રોચાર સાથે રેલી યોજી, સહાયની સાથે દેવુ માફ કરવા કરી માગ.

(1:10 AM IST)