<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ગીરનાર પર્વત ઉપર ચંદ્રનો અદ્‌ભૂત નજારો જુનાગઢઃ કાર્તિકી પૂર્ણિમાનો ગિરનારના પહાડ ઉપરથી ચંદ્રના સુંદર દર્શન થતા નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલઃ વિનુ જોશી, મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:19 PM IST)