ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Thursday, 6th November 2025
ભારત દાવમાં : ૮૮/૨ ચોથો ટી-૨૦ મેચ શરૂ થયો છે. આ લખાય છે ત્યારે ભારતે ૧૧.૩ ઓવરમાં ૧ વિકેટે ૮૮ રન બનાવ્યા છે. અભિષેક શર્મા ૨૮ રન બનાવી આઉટ થયો છે. શુભમન ગિલ ૩૪ રને દાવમાં છે. તો શિવમ દુબે પણ ૨૨ રન બનાવી આઉટ થયો છે. સૂર્યા દાવમાં આવ્યો છે.

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
