<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

જાપાનમાં રીંછના જબ્‍બર હુમલા ૧૨ મોત : ૧૦૦ ઘાયલ જાપાનના ઉત્તરીય ભાગમાં રીંછના હુમલાઓની વિક્રમી સંખ્‍યા જોવા મળી : એપ્રિલથી અત્‍યાર સુધીમાં ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે : ૧૨ લોકોના મોત થયા છે.

(3:31 PM IST)