<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન : જાણીતા લોક-કલા સાહિત્યકાર, લેખક,વિચારક અને ગ્રામ્ય પંથકના લોક કલાકારને વિદેશ સુધી પહોંચાડનાર જોરાવરસિંહ જાદવના અવસાનથી તેમના વિશાળ ચાહક વર્ગમાં ગમગીની છવાઈ ગઈ છે. (વિજય વસાણી અકિલા)

(9:30 AM IST)