<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

જામનગરમાં 'બર્નિંગ કાર ': જી.જી. હોસ્પિટલ પાછળ હિંમતનગર રોડ પર ચાલુ કારમાં અચાનક ભીષણ આગ : સ્થાનિકોની મદદ છતાં આગ બેકાબૂ બનતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું, આગ પર કાબૂ મેળવાયો : સદભાગ્યે આગજનીની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(6:13 PM IST)