<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં ખામીથી અમદાવાદ આવતી ફ્લાઈટોને અસર: બપોરના 1 વાગ્યા સુધીમાં 5 ફ્લાઈટ ડીલે થઈ: દિલ્હીના ATC સિસ્ટમમાં ટેક્નિકલ ખામીથી ફ્લાઈટો એક કલાક મોડી થઈ

(8:26 PM IST)