<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET ૨૦૨૬ની તારીખ જાહેર : પ્રવેશ પરીક્ષા ૨૯ માર્ચ, રવિવારે જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે : આગામી વર્ષે ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન : ફોર્મ ભરવાની ચોક્કસ તારીખ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે (વિજય વસાણી, ગાંધીનગર)

(6:22 PM IST)