<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

વીજ ટ્રાન્સફોર્મર (ટીસી) ઉપર અચાનક દિપડો ચડી ગયેલ, ભયાનક વીજ કરંટને કારણે કરુણ મૃત્યુ :મહુવા તાલુકાના ગળથર ગામે ગઈકાલે શનિવારે રાત્રીના સમયે વિઠલભાઈ ચુડાસમાની વાડીમાં કુવા પાસે આવેલ વીજ ટ્રાન્સફોર્મર (ટીસી) ઉપર અચાનક દિપડો ચડી ગયેલ, જેનું કરુણ મૃત્યુ નીપજેલ. વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે લઈ જવાયો છે ( રહીમ વસાયા, અકિલા, મહુવા)

(7:37 PM IST)