News of Monday, 10th November 2025
સસ્તા અનાજની દુકાને જથ્થો ઉતારવા સમયે હવે તકેદારી સમિતિના ૨ સભ્યો જ રહેશેઃ પરિપત્ર ફેરવાયો રાજય સરકારે એપ્રીલ-૨૦૨૬થી સસ્તા અનાજની દુકાને જથ્થો ઉતારવા સમયે તકેદારી સમિતિના ૫૦ ટકા સભ્યો હાજર રહેશે તેવો પરીપત્ર કરતા દુકાનદારોમાં દેકારો મચી ગયેલઃ ફરી હડતાલની ચેતવણી અપાયેલઃ આ ચેતવણી સામે સરકારે તાકિદે પગલા ભરી નવો પરિપત્ર ડીકલેર કરી હવે દુકાન ઉપર ૨ સભ્યો રહેશે તેમ જાહેર કર્યું છે.

(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
