News of Monday, 10th November 2025
SIRકામગીરીઃ બે ડઝન BLOને ફટકારાતી નોટીસઃ મોટાભાગના ગામડાના રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર શહેર-જીલ્લામાં ૨૨૫૬ બૂથ લેવલ ઓફીસરો મારફત સ્પે. ઇન્ટેન્સીવ રીવીઝન (SIR મતદાર યાદી સુધારણા) કામગીરી શરૂ થઇ છેઃ દરરોજ રીપોર્ટ લેવાય છેઃ આ કામગીરીમાં દાંડાઇ કરનાર ૨૦ થી ૨૨ જેટલા BLOને જે તે ERO દ્વારા નોટીસ ફટકારાતા હલચલ મચી છે.

(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
