<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે : મંત્રીમંડળના વિસ્તરણ બાદ સૌજન્ય મુલાકાત : મુખ્યમંત્રીનું કુંવરજીભાઈ બાવળિયાની ઓફિસે ઉષ્માભર્યું સ્વાગત કરાયું : રાજ્યના વિકાસકાર્યોના સંદર્ભમાં બંને નેતાઓ વચ્ચે મહત્ત્વપૂર્ણ ચર્ચા યોજાઈ (વિજય વસાણી, ગાંધીનગર)

(6:59 PM IST)