News of Monday, 10th November 2025
ભાવનગરના મહુવા ડોળીયા ગામમાં શાળાને આચાર્ય દંપતી અને ગ્રામજનો વચ્ચેના વિવાદને કારણે તાળાબંધી :ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી અને આચાર્યની બદલીની માંગ કરી: તાળાબંધીના કારણે લગભગ 456 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત

(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
