News of Monday, 10th November 2025
દિલ્હી એરપોર્ટ પર ૮૦૦થી વધુ ફ્લાઇટ્સ ખોરવનાર 'GPS સ્પૂફિંગ' ઘટનાની તપાસ NSA અજીત ડોભાલ સંભાળશે : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ટેક્નોલોજીકલ ગ્લિચની શંકા સાથે સંકળાયેલા હાઇ-લેવલ તપાસનું નેતૃત્વ સંભાળ્યું : ઓપરેશન્સ ખોરવનાર બનાવના મૂળ સુધી પહોંચવા માટે વિશેષ ટીમ તપાસ કરશે : વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાય છે. (ન્યૂઝફર્સ્ટ)

(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
