<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દિલ્હી બ્લાસ્ટના પગલે રાજકોટમાં મોડી રાત્રે ચેકિંગનો ધમધમાટ:દિલ્હી કાર બ્લાસ્ટના પગલે અમદાવાદ પછી હવે રાજકોટમાં એસઓજી દ્વારા સઘન ચેકિંગ ચાલુ અત્યારે રાત્રે ૯.૨૦ કલાકે રાજકોટ એસટી રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ચેકિંગ ચેકિંગ માટે ટુકડીઓ નીકળ્યાનું જાણવા મળે છે. વિગતો મેળવાઈ રહી છે.

(9:30 PM IST)