<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દિલ્હીની ઘટના બાદ અરવલ્લી પોલીસ પણ એલર્ટ : આંતરરાજ્ય બોર્ડર પર સઘન વાહન ચેકિંગ. શામળાજી રતનપુર બોર્ડર પર વાહનોની તપાસ . ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસ ખડેપગે . જિલ્લામાં પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

(9:33 PM IST)