<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટના પગલે ગુજરાત અને કચ્છ બોર્ડર રેન્જ એલર્ટ પર: કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લાના વાઈટલ ઈન્સ્ટોલેશનની સુરક્ષા સઘન બનાવવા સૂચના:બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ આપ્યા આદેશઃ ક્રાઈમ બ્રાન્ચો અને SOGને તકેદારી રાખવા તાકીદ :ભુજ આવેલા RSS વડા મોહન ભાગવત સહિતના VVIPની મૂવમેન્ટની સિક્યોરીટી સઘન બનાવવા સૂચના: ચારે જિલ્લાના હેડ ક્વાર્ટરમાંથી વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત કરવા સૂચનાઃ મહત્વના પોઈન્ટ પર કડક નાકાબંધી

(9:38 PM IST)