<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્લી બ્લાસ્ટ બાદ ગુજરાતની સીમા પર એલર્ટ:વાવ થરાદની સીમા પર પોલીસનું સઘન ચેકિંગ :રાજસ્થાનથી આવતા વાહનોની તપાસ: માવસરી બોર્ડર પર સઘન વાહન ચેકિંગ :રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું પોલીસ સઘન વાહન ચેકીંગ

(11:23 AM IST)