News of Tuesday, 11th November 2025
સીએસકે છોડવાની અફવા વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ગાયબ થઈ ગયું CSK છોડવાની અફવાઓ વચ્ચે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ગાયબ થઈ ગયું છે. સોમવારે ઈન્સ્ટાગ્રામ પર જાડેજાનું અકાઉન્ટ royalnavgha ઉપલબ્ધ નહોતું. ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી જેવા કેટલાક અન્ય ક્રિકેટર્સના અકાઉન્ટ સાથે પણ આવી સમસ્યા આવી રહી છે

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
