<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

બપોરે ૩ વાગ્‍યે બિહારમાં ૬૦.૩૦% જેવુ અભૂતપૂર્વ મતદાન થયુ છે : બીજા તબક્કામાં ૭૫%ની આસપાસ ઐતિહાસિક મતદાન રહેવાની સંભાવનાઃ છેલ્લી મત ગણતરીનો આંકડો થોડી વારમાં જાહેર થશે : સાંજે ૬ વાગ્‍યાથી બિહારનો એકિઝટ પોલ જાહેર થઈ જશે સાંજે ૫:૨૫ વાગ્‍યે

(5:28 PM IST)