News of Wednesday, 12th November 2025
માણસાના ૪ લોકોના અપહરણનો મામલોઃ દિલ્હીથી એકની ધરપકડ ગાંધીનગરઃ પોલીસે દિલ્હીથી ઝરીફખાનની ધરપકડ કરી છે. ઝરીફખાન મારફતે વિદેશ ગયેલ માણસાના ૪ લોકોનું ઇરાનમાં અપહરણ કરી કરોડોની ખંડણી માંગી હતી. યુવતી સહિત ૪ લોકો ઓસ્ટ્રેલિયા જવા નિકળ્યા હતા.

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
