<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

પંજાબના મોહાલીના ડેરાબાસીમાં પંજાબ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર :એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા બંને ગેંગસ્ટરો બંને મોહાલીના રહેવાસી છે. બંને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે.

(11:50 PM IST)