News of Friday, 14th November 2025
રાહુલ ગાંધીના નેતૃત્વમાં સતત ૧૦૦મો પરાજય : ડીજીટલ મીડીયા પ્લેટફોર્મ ઉપર કેટલીક પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરાયો છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડાયેલ કુલ ૯૫ થી ૧૦૦ જેટલી ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય થયો છે.

(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
