તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 14th November 2025
કોલકત્તા પ્રથમ ટેસ્ટઃ બુમરાહનો પંજોઃ સાઉથ આફ્રિકા ૧૫૯ રનમાં ઓલઆઉટ કોલકતામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ મેચ શરૂ થયો છે. ટોસ જીતી દાવ લેતા સાઉથ આફ્રિકા ૫૫ ઓવરમાં ૧૫૯ રન બનાવી ઓલઆઉટ થયું છે. બુમરાહે તરખાટ મચાવ્યો છે. ૨૭ રન આપી પાંચ વિકેટ ઝડપી છે. તો સિરાજ ૨, કુલદીપ ૨ અને અક્ષરે ૧ વિકેટ લીધી છે. માર્કરામ ૩૧, રીકલ્ટોન ૨૩ અને ઝોરઝીના ૨૪ રન બાદ ધબડકો વળી ગયો હતો. ટેસ્ટ મેચમાં વિકેટ કીપર તરીકે રીષભ પંત અને બેટર તરીકે ધ્રુવ જુરેલનો સમાવેશ કરાયો છે.

(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
