<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

૨૪૩માંથી ૨૦૧ બેઠક ઉપર એનડીએનો જયજયકાર ન્‍યુઝ ફર્સ્‍ટ કહે છે આરજેડી ૨૭ ઉપર આગળ, પણ વધુ ૩ બેઠક ગુમાવે તો વિપક્ષી નેતાનું પદ પણ નહિં મળે : ભાજપ ૯૦% અને જેડીયુ ૮૦% બેઠકો જીતી ગયુ

(4:10 PM IST)