ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો : ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું : અત્યંત દિલધડક ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું : ભારતના લાખો ક્રિકેટ ચાહકોમાં ઉલ્લાસ: સમગ્ર રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચારેકોર બેફામ ફટાકડા ફૂટ્યા :હાર્દિક પંડ્યાની અંતિમ ઓવરમાં બાજી પલટાઈ : સુર્યકુમારનો લાજવાબ કેચ : હાર્દિક પંડ્યાએ 3 વિકેટ, જસપ્રીત બુમરાહ તથા અર્શદીપ સિંગહે 2 વિકેટ લીધી11:57 PM IST
લાલુ યાદવે કહ્યું - ઈન્દિરા ગાંધીએ અમારી ધરપકડ કરી જેલમાં નાખ્યા : જેપી નડ્ડા સહીત ભાજપના નેતાનો ઉલ્લેખ કર્યો : પીએમ પર પ્રહાર કર્યા : તેમણે કહ્યું કે ત્રાસ તો ઠીક, પણ ઈન્દિરા ગાંધીએ ક્યારેય દુર્વ્યવહાર કર્યો નથી. તેમના મંત્રીઓએ પણ કટોકટી દરમિયાન જેલમાં બંધ વિરોધ પક્ષના નેતાઓ સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો ન હતો9:25 PM IST
વિપક્ષના હોબાળા વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું -'કોંગ્રેસ NEET પર ચર્ચાથી ભાગી રહી છે' પરીક્ષાની નવી તારીખો જલ્દી જાહેર થશે : શિક્ષણ મંત્રીએ કહ્યું કે લોકસભા અને રાજ્યસભા બંનેના સ્પીકર્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તેનો ઉલ્લેખ કર્યો છે અને અમે પણ કહ્યું છે કે અમે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ કોંગ્રેસ વિદ્યાર્થીઓનું કલ્યાણ ઈચ્છતી નથી.7:29 PM IST
પ્રથમ વરસાદમાં અયોધ્યાનો રામપથ છ મહિનામાં જ ધરાશાયી : યુપી સરકારે 6 એન્જિનિયરોને હટાવ્યા : ગુજરાતની કંપનીને નોટિસ ફટકારી : હજુ ચોમાસાને પ્રારંભે જ રસ્તાની આવી સ્થિતિ સર્જાતા આખું ચોમાસું કેવી રીતે પસાર થશે : થોડા સમયમાં જ રસ્તાની હાલત ખાડા ખવડાવાળી થઈ જતા લોકોમાં ભારે નારાજગી : તંત્ર સામે સવાલો3:33 PM IST
જો બિડેન હટી જશે તો કોણ હશે ડેમોક્રેટ ઉમેદવાર ? રેસમાં ૬ નામ : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની પ્રથમ ચર્ચામાં જો બિડેનની ફિટનેસ પર ઉઠ્યા સવાલ : બિડેન રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી ગયાની ચર્ચા : પ્રથમ ચર્ચા દરમિયાન, બિડેનની જીભ ઘણી વખત લથડી હતી : આ સાથે સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું તેઓ ઉમેદવારી માટે યોગ્ય છે કે પછી નવું નામ પસંદ કરી શકાય ?2:14 PM IST
નવી દિલ્હી હિમાલય સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ હિમાચલ પ્રદેશમાં વાદળો ફાટવાની અનેક ઘટના : ઉત્તર ભારતમાં આગામી 2-3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે : લોકોને નદી ચેકડેમ સહિતના વિસ્તારોમાં અવરજવર ન કરવા ચેતવણી5:03 PM IST

લોન્ચિંગ....

ઝપાઝપી....

બમ...બમ.... ભોલે.....

તેરી મેરી યારી.....

પૂજા-અર્ચના.....
અકિલા સોશ્યિલ મીડિયાUG અને PG વિદ્યાર્થીઓના એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકાશે: શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર : તા. ૪ થી ૬ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. ૧ થી ૩ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકાશે:બે રાઉન્ડ અંતર્ગત અત્યારસુધીમાં કુલ ૩.૪૨ લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર અપાઈ8:51 PM IST
નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી: જૂન-૨૦૨૪માં ગ્રામ-તાલુકા-જિલ્લા સ્વાગત મળી કુલ ૧,૫૫૧ પ્રશ્નોનું સમાધાન થયું8:52 PM IST
વિકસિત ભારતની વડાપ્રધાનની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાતને ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગ સાથે અગ્રેસર રાખવાની નેમ: વડાપ્રધાને ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીને પ્રાધાન્ય આપ્યું છે : યુવાનોને વધુ ને વધુ રોજગારીની તકો ડિજિટલ ક્ષેત્રમાં આપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે : ગુજરાત વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેક્નોલોજી દ્વારા ડીપ ટેક્નોલોજી ઇનિશ્યેટીવ્ઝ રૂપે ત્રણ મહત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન : માઈક્રોસોફ્ટ સાથે ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે MoU : રાજ્યમાં AI ની કેપેસિટી વધુ સુદ્રઢ કરવા NASCOM સાથે MoU : IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU : રાજ્યમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વર્કફોર્સને તાલીમબદ્ધ કરવા પાંચ કંપનીઓએ કોર્સ પ્રોવાઇડર્સના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ચાર યુનિવર્સિટીઝ સાથે કર્યા :૨૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને આગામી ત્રણ વર્ષમાં ડીપ ટેક્નોલોજી આધારિત કોર્સિસમાં તાલીમ અપાશે:-3:37 PM IST
અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ડીજી લેવલે અને વડોદરા સીપી નરસિંહમાં કોમાર એડી.ડીજી લેવલે કેન્દ્રમાં એમપેનલ્ડ ૩૬ ડિગ્રી કસોટી તરીકે જાણીતી કસોટી પાર : સ્વચ્છ છબી ધરાવતા આ બંને સિનિયર આઇપીએસ ગુજરાત ગૌરવ જેવા અધિકારીઓ, શુભેચ્છકોમાં હર્ષની લાગણીઃ અમદાવાદ પોલીસ કમિશનર બીએસએફ, સીઆઇએસએફમાં અને વડોદરા પોલીસ કમિશનર સીબીઆઇમાં યશસ્વી ફરજ બજાવી છે, ગુજરાતના ગૌરવરૂપ અધિકારીઓમાં બંનેનો સમાવેશ છે 12:07 PM IST
માતાએ લિકવીડ પીધું પછી બે વર્ષની દિકરીને બાથમાં દબાવી સુઇ ગઇઃ માસુમ જીયાનું મોત : રાજકોટના કણકોટ રોડ પર શ્યામલ ઉપવન પાછળ ફલોર પ્લાઇન બલોકમાં ચોંકાનવારી ઘટના : માતા નમ્રતા સારવાર હેઠળઃ દસ મહિના પહેલા કેવીન જસાણી સાથે બીજા લગ્ન કર્યા છેઃ જિંદગીથી કંટાળી ગયાનું રટણ કર્યુઃ દિકરી આગલા ઘરની હતીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયુઃ ઘટનાથી અરેરાટી : નમ્રતાએ પતિને ફોન કરી કહ્યું-તમે જલ્દી ઘરે આવોઃ તે શાપરના પડવાલાથી ઘરે પહોંચ્યો દિકરી બેભાન અને પત્નિ અર્ધબેભાન હતી11:58 AM IST
રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સફળ : કુલ ૩૧૩૪પ વિદ્યાર્થીઓને પ્રવેશ : રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ નિમિત્તે રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ. નવનાથ ગવ્હાથે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ, નાયબ શિક્ષણાધિકારી અશોક વાણવી વગેરેએ હાજરી આપેલ તે પ્રસંગની તસ્વીર11:59 AM IST
ગિરનારનો ઇતિહાસ : ઇતિહાસની અટારીએથી : નવયુગ પુસ્તક ભંડારના ૨ નવા ઐતિહાસિક પુસ્તકો બહાર પડયા : નવી પેઢી માટે ઘરમાં અચૂક વસાવવા જેવો વારસો : ડો. પ્રદ્યુમન ખાચર દ્વારા લખાયેલ અલૌકિક ગિરનારના અદ્ભૂત રસપ્રદ ઇતિહાસનું આલેખન : ઇતિહાસના અવનવા લેખોનો સચિત્ર સંગ્રહ : બંને પુસ્તકો મળી ૮૦૦ પેઇજનું વાંચન : ઐતિહાસિક વિગતો - ચિત્રોથી ભરપૂર મટીરીયલ્સ : અચૂક વસાવવા જેવા યાદગાર ઐતિહાસિક ગ્રંથો3:17 PM IST
ચાલુ વરસાદે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ સહિતના અધિકારીઓ ફિલ્ડમાં : મ્યુનિ. કમિશનરએ ICCC (ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે બેસી CCTV કેમેરાના માધ્યમથી શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ ઉપર પણ ચાંપતી નજર રાખી:શહેરમાં રેડ અને યલ્લો ઝોન હેઠળના વિસ્તારોમાં જો વરસાદી પાણી ભરાયાનું જાણવામાં આવે તો નાગરિકોની ફરિયાદ આવે તેની વાત જોયા વગર તુર્ત જ પાણીના નિકાલ માટેની કામગીરી આગળ ધપાવવા સંબંધિત તમામ એન્જિનિયરઓને ખાસ સૂચના આપતા કમિશનર :નાયબ કમિશનરઓ સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, સિટી એન્જિનિયરઓ વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદી પાણીના નિકાલની કામગીરીનું મોનિટરિંગ કર્યું8:20 PM IST
વ્યાજખોરીમાં ફસાયેલા લોકો વિનાસંકોચે પોલીસ પાસે આવે, દાખલારૂપ કાર્યવાહી થશેઃ પોલીસ કમિશનર ઝા : ગયા વર્ષે ૬૦ અરજીમાં ૪૭ ગુના નોંધી ૬૨ને પકડયા હતાં: આ વખતે ૨૬ અરજીઓ આવીઃ ૩૧મી જુલાઇ સુધી ચાલશે ઝુંબેશ :જેની સામે વ્યાજખોરીના બે ગુના દાખલ થશે તેને પાસામાં ધકેલાશેઃ વ્યાજખોર જેલમાંથી છુટે પછી પણ નજર રખાશે : નાણાની જરૂરિયાત ઊભી થાય ત્યારે બેંક, સહકારી બેંક તેમજ સહકારી યોજનામાંથી જ નાણા મેળવવા જોઇએ, કોઇપણ વ્યાજખોર ધમકાવે તો ડરવાને બદલે પોલીસનો સંપર્ક કરો અને પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય જવાબ ન મળે તો મારો સંપર્ક કરોઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા1:41 PM IST
લોકમેળામાં આ વખતે રાઇડઝ - સ્ટોલમાં ૪૦ ટકા ઘટાડો કરાશે : તા. ૨૪થી ૨૮ ઓગષ્ટ રેસકોર્ષમાં જગવિખ્યાત મેળો : ૧૯ કમિટીઓની રચના કરતા કલેકટર પ્રભવ જોશી : પીપીટીના માધ્યમથી લોકમેળાનું આયોજન : ફાયર સેફટી અંગે આદેશો : રાત્રે ૧૧ાા વાગ્યે એન્ટ્રી બંધ કરી દેવાશે મેળામાં NDRF - ડીઝાસ્ટરની ટીમો તૈનાત રહેશે : સીસીટીવી કેમેરા ફરજીયાત3:42 PM IST
સિવિલ હોસ્પિટલમાંથી ભાગેલા કેદીએ લાલપરીમાં કૂદી જીવ દીધો : મોરબી રોડ ચામડીયાપરા ખાટકીવાસના અબ્દુલ કારવા વિરૂધ્ધ ધોરાજી કોર્ટમાં ભરણ પોષણનો કેસ થતાં એકાદ મહિનાથી રાજકોટ જેલમાં હતાં લઘુશંકા કરવા ગયા બાદ દરવાજા પાસે ઉભેલા પોલીસમેનને ધક્કો દઇ ગત સાંજે ભાગી નીકળતાં પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો હતોઃ આજે લાશ મળતાં પરિવારમાં માતમ ભરણ પોષણના કેસમાં જેલની સજા થતાં કંટાળીને પગલુ ભર્યાની શક્યતા3:21 PM IST
હળવદમાં નોનવેજની દુકાનો બંધ કરાવવા મૌન રેલી9:57 AM IST
ખારાઘોડા ફેકટરીના લાકડામાં આગ લાગતા ભારે નુકસાન 12:30 PM IST
રાજુલા પંથકના ખૂનના ગુન્હાનો આરોપી ઝડપાયો1:35 PM IST
જાણો બાળકોને કઈ ઉંમરથી ટૂથપેસ્ટ આપવું જોઈએ 5:00 PM IST
જાણો મસૂરની દાળને ખાવાથી થતા અઢળક ફાયદા વિશે 5:01 PM IST
આ દેશમાં નથી લેવાતો એક પણ રૂપિયાનો ટેક્સ 5:00 PM IST
ટીમ ઇન્ડિયા હોટફેવરીટઃ એક દાયકાના ટાઇટલના દુકાળનો અંત આજે આવશે ! : ૧૭ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમ અનબીટેબલ હશે : રોહિત સેના હેડ કોચ રાહુલ દ્રવિડને યાદગાર ભેટ આપવા સજ્જઃ વરસાદના લીધે આજે મેચ ન રમાય તો આવતીકાલે રમાશે, જો કાલે પણ મેચ રમી શકવાની પરિસ્થિતી નહીં હોય તો બંને ટીમોને સંયુકત વિજેતા જાહેર કરવામાં આવશે : ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ ફાઇનલ1:30 PM IST
ઈતિહાસ રચવાથી ત્રણ વિકેટ દૂર છે અર્શદીપ6:06 PM IST
દ્રવિડે કેપ્ટન રોહિતના ખભો થપથપાવ્યો 6:07 PM IST
મને નથી લાગતું કે તે 7 મહિનામાં બે વર્લ્ડ કપ ફાઈનલ હારી જશે , જો તે 7 મહિનામાં તેની કેપ્ટન્સીમાં બે ફાઈનલ હારી જશે તો તે કદાચ બાર્બાડોસ મહાસાગરમાં કૂદી પડશે : સૌરવ ગાંગુલી : વારાણસીમાં T20 વર્લ્ડ કપ જીતવા માટે કર્યો યજ્ઞ, ખેલાડીઓ અને રમતપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ : રોહિત શર્માએ અત્યાર સુધી ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટની સાથે તે કેપ્ટન તરીકે પણ ઘણો સક્રિય જોવા મળ્યો4:34 PM IST
મસાબા ગુપ્તા બની Myntra Homeની બ્રાન્ડ એમ્બેસેડર 5:54 PM IST
ઝી સિનેમા વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયરમાં પર 'ઘૂમર' 5:54 PM IST
એડવોકેટ વિવેક સાતાનો આવતીકાલે જન્મદિવસ12:18 PM IST



























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































































































