News of Saturday, 15th November 2025
સુરતના કામરેજમાં મહારાષ્ટ્રના યુવકનો આપઘાત: મંદિરના અતિથિ ગૃહના રુમમાં યુવકનો આપઘાત, ચાદરથી ગળેફાંસો ખાઇ યુવકે જીવન ટૂંકાવ્યું, યુવકના રુમમાંઠી મરાઠીમાં લખેલી ચિઠ્ઠી મળી, કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી.

(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
