અમેરિકા : જો બિડેને અચાનક પ્રેસિડેન્ટની રેસમાંથી ખસી જવાનો નિર્ણય કેમ લીધો? ચાર દિવસ પછી જણાવ્યું કારણ : જુઓ તેમની સંપૂર્ણ 11 મિનિટનું સંબોધન : અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને 5 નવેમ્બરના રોજ તેઓ ફરીથી ચૂંટણી નહીં લડે અને વ્હાઇટ હાઉસની રેસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું8:33 AM IST
કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ : ટાર્ગેટ ચૂકી ગયા કે વરિષ્ઠોએ પાછા બોલાવ્યા... મુશર્રફ-શરીફ બન્ને સાથે તે જ દિવસે પતાવટ થઈ ગઈ હોત, કારગિલ યુદ્ધની સૌથી રોમાંચક ક્ષણ... : કારગિલ યુદ્ધમાં મુશર્રફ-શરીફ ભારતીય વાયુસેનાના નિશાના પર હતા : PAK એ 12 વર્ષ પહેલા જ કારગિલ યુદ્ધનું કાવતરું ઘડ્યું હતું : 24 જૂન, 1999ની ઘટનાને કારણે પરમાણુ યુદ્ધ શરૂ થવાનો હતો ડર7:11 AM IST
વાર્ષિક રૂ. ૧૦ લાખની કમાણી... છતાં પણ રૂ.૧નો ઇન્કમ ટેક્સ નહીં લાગ : જાણો નવા ટેકસ સ્લેબથી કેટલા પૈસા બચશે ! : સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ફેરફાર કર્યા બાદ હવે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વાર્ષિક ૭.૭૫ લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં, પરંતુ જો તમારી આવક ૧૦ લાખ રૂપિયા છે તો તમે કેટલો ટેક્ષ બચાવી શકશો ?10:44 AM IST
ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી : 8 લોકોના મોત :અનેક વિસ્તારો જળબંબાકાર :બે દિવસ રેડ એલર્ટ : સેંકડો લોકોનું સ્થળાંતર: જુઓ વિડિઓ : લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે NDRF, SDRFના જવાનોને તૈનાત: સુરતના અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો: 11 ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેન કેન્સલ1:47 AM IST
ગરીબ - યુવા - અન્નદાતા - નારી ઉપર ફોકસ : સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉદાસીનતા : નિષ્ણાતોનાં મતે બજેટ સંતુલિત : મોદી સરકારે 'GYAN' થીયરી ઉપર મૂકયો ભાર : ‘છપ્પનભોગ બજેટ' જેમાં કોઇને વધુ તો કોઇને ઓછુ : વિકસિત ભારતનો ‘રોડમેપ' : આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકશે મહિલાઓ : નારી અદાલત મહિલા પોલીસ સ્વયંસેવક - હેલ્પલાઇન માટેની ફાળવણી વધી10:11 AM IST
CIDએ રૂ.૧૦૦૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો : ૨ માસ્ટરમાઇન્ડની ધરપકડ : નકલી કંપની, નકલી સંદેશા અને નકલી રોકાણ... આરોપી ગેંગ ઘણા સોશિયલ મીડિયા મેસેન્જર પ્લેટફોર્મ જેમ કે Whatsapp, Telegram અને Facebook Messenger પર સક્રિય હતી તેઓ સોશિયલ મીડિયાના વ્યસની લોકોના જૂથને નિશાન બનાવતા હતા અને તે પ્લેટફોર્મ પર જૂથો બનાવીને તેમની સાથે પૈસાની છેતરપિંડી કરતા હતા11:27 AM IST
ડોકટરોએ પેટમાં મુક્યું માથાનું હાડકું: યુપીની આ મેડિકલ કોલેજમાં કરવામાં આવી અનોખી સર્જરી : 30 વર્ષીય દર્દીને માર્ગ અકસ્માતમાં માથામાં ઈજા થતાં એસએન મેડિકલ કોલેજમાં દાખલ કરાયો :ઈજાના કારણે દર્દીના મગજમાં લોહી નીકળ્યું અને મગજમાં ગંઠાઈ ગયું: ડીકોમ્પ્રેસિવ ક્રેનિએક્ટોમી દ્વારા દર્દીની ખોપડી કાઢીને પેટમાં હાડકું મુકાયું 11:34 PM IST
અદાણી એનર્જીએ દુનિયાના સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઉર્જા ઉત્પાદન શરુ કર્યું : કચ્છના ખાવડામાં સૌ પ્રથમ 250 MWની પવન ક્ષમતા કાર્યાન્વિત કરી; ભારતના સૌથી મોટા અને વિશ્વના સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)પૈકીના એક એવા દરેક 5.2 મેગાવોટની ક્ષમતાના વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) તહેનાત કર્યા: 2029 સુધીમાં આયોજિત 30,000 મેગાવોટમાંથી ખાવડા પ્લાન્ટની સંચિત ઓપરેશનલ ક્ષમતા આ સાથે 2,250 મેગાવોટ થઇ; જ્યારે નાણા વર્ષ 24માં 2,000 મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરાઇ: ખાવડા પ્લાન્ટ સંપ્પન થયે 4 GW પવન અને 26 GW સૌર ક્ષમતા ધરાવતો હશે6:06 PM IST
જ્વેલરોમાં ઉમંગ અને ઉલ્લાસ : તહેવારોમાં ઘરાકી વધવાના એંધાણ : કેન્દ્રીય બજેટ ૨૦૨૪ જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે ગેમ-ચેન્જર છે : સેક્ટરના વિકાસને વેગ આપશે : ગ્રાહકોને નવ ટકા સસ્તું સોનું મળશે કસ્ટમ્સ-ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત સાથે જ મુંબઈમાં સોના-ચાંદીના ભાવમાં ૫૦૦૦થી ૭૦૦૦ રૂપિયાનો ઘટાડો4:25 PM IST
જીવન વીમા પોલીસીના પેમેન્ટ TDSમાં ઘટાડો : ૧ ઓક્ટોબરથી અમલ : TDSની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર ૫ ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને ૦.૧ ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ રૂ.૨૦૦૦૦થી વધી જાય તો તેના પર ૧૦ ટકાના દરે ટીડીએસ કરવો પડશે3:21 PM IST
તમે તમારી પ્રોપટી વેચશો તો પૈસા લઈ જશે સરકાર! : છાતીના પાટિયા પાડી દે તેવો છે નવો નિયમ...કેપિટલ ગેઈન ટેક્સમાં મોટા ફેરફારોની જાહેરાત : ઈન્ડેક્સેશન બેનિફિટમાં, તમારી પ્રોપર્ટીની નવી કિંમતની ગણતરી ફુગાવાના દર અનુસાર કરવામાં આવી હતી, ત્યારબાદ બાકી રહેલી રકમ પર ૨૦ ટકા ટેક્સ લગાવવામાં આવ્યો હતોઃ પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે9:38 AM IST
રાહુલ ગાંધીએ દેશમાં ઉશ્કેરણી કરીને તણાવ ફેલાવવાનો પ્રયાસ કર્યો : સુપ્રીમકોર્ટના નિર્ણય બાદ શિક્ષણ મંત્રી ખફા : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UG કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કહ્યું કે સત્યની જીત થઈ:તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કહી રહી છે કે પેપર મોટા પાયે લીક થયું નથી, પરંતુ રાહુલ ગાંધી સહિત વિપક્ષો સાથે મળીને આ મુદ્દે નકારાત્મક રાજનીતિ કરી રહી છે.11:05 PM IST
નેમ પ્લેટ વિવાદ વચ્ચે ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન :કહ્યું - મુસ્લિમો વિના અમરનાથ યાત્રા થઈ શકે નહીં : તેમણે કહ્યું, "અમરનાથ યાત્રીઓ મુસ્લિમોના ખભા પર બેસીને યાત્રા કરે છે. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે તેમને ઘોડા અને પીઠુ પર બેસાડનાર કોણ છે? તેઓ કયા સમુદાયમાંથી આવે છે? ભાજપને ત્યાં ધર્મ કેમ દેખાતો નથી?11:09 PM IST
ત્રિપુરામાં ભાજપે ચૂંટણી લડ્યા વિના 70 ટકા સીટો જીતી લીધી : 71 ટકા બેઠકો પર મતદાન થશે નહીં. : ભાજપે ગ્રામ પંચાયતોની કુલ 6,370 બેઠકોમાંથી 4,550 બેઠકો પર બિનહરીફ જીતી :1,819 ગ્રામ પંચાયત બેઠકોમાં મતદાન થશે, ભાજપે 1,809 બેઠકો પર ઉમેદવારો જયારે CPI(M) એ 1,222 બેઠકો પર અને કોંગ્રેસે 731 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા 11:46 PM IST
.jpg)
મોર બોલે.....
.jpg)
વિરોધ પ્રદર્શન....
.jpg)
જળબમ્બાકાર.....
.jpg)
હલ્લાબોલ....
.jpg)
કારગીલ વિજય દિવસ
અકિલા સોશ્યિલ મીડિયાસાંજે અમદાવાદમાં ઠંડા પવન સાથે વરસાદ તૂટી પડ્યો : નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી : વાહન ચાલકો અટવાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો: એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો, બોડકદેવ, બોપલ, એલિસબ્રિજ, પાલડી, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, રાણીપ, મણીનગર, શાહપુર, દરિયાપુર, લાલદરવાજા, શેલા, ઘીકાંટા, જમાલપુર, ચાંદખેડા, ચકુડિયા મહાદેવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ9:18 PM IST
રાજ્યની તમામ મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાના લક્ષ્યાંક સાથે તા.૩૧ ઓગસ્ટ સુધી ‘એક પેડ માં કે નામ’ મહા અભિયાન યોજાશે : તમામ શહેરોમાં નાગરિકો-સરકારના સહયોગથી શહેરી વનીકરણ,મિયાવાકી અને ગ્રીન સ્પ્રેસ સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમો યોજાશે:વિવિધ વર્ગની નગરપાલિકાઓમાં વિશેષ જગ્યા પર વૃક્ષારોપણ કરાશે :વૃક્ષારોપણ કરનાર નાગરિક, માતા, તેમજ વૃક્ષનું નામ દર્શાવતુ બોર્ડ વૃક્ષ સાથે લગાવાશે :વૃક્ષ પ્રેમી વૃક્ષને દત્તક લઇ શકે તેવી વ્યવસ્થા પણ કરાશે:વૃક્ષારોપણ બાદ તેની આવશ્યક્તા મુજબ જતન થઇ શકે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે8:41 PM IST
રૂ.૩૩૯ કરોડના ખર્ચે સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામશે એકતા મોલ : એકતા મોલના અર્બન હાટમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે એમ્પોરીયા ઉભા થશે:પી. એમ. એકતા મોલ વાણિજ્યીક કેન્દ્ર નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની :વિધતામાં એકતા સાર્થક કરશે: જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી6:23 PM IST
કોરોનાકાળથી અત્યારસુધીમાં કુદરતી કે માનવસર્જિત આફતોને કારણે વિવિધ દેશોમાં ફસાયેલા 4,92,701 ગુજરાતીઓને સહીસલામત વતન પરત લવાયા : કોવડ-19 દરમિયાન વિવિધ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને વતન પરત લાવવા ‘વંદે ભારત મિશન’ હાથ ધરાયુ :ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ઉગારી લેવાયા :સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ‘ઓપરેશન કાવેરી’, તો ઇઝરાયેલમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’6:51 PM IST
IITE ગાંધીનગર - લાઈફ સાયન્સના સંશોધકોની એલોવેરાયુક્ત એડિબલ નેનોકોટિંગથી ફળો અને શાકભાજીની શેલ્ફ લાઈફ ૨૫ દિવસ સુધી વધારવામાં સફળતા : એલોવેરાયુકત એડિબલ નેનોકોટિંગ : તાજગી માટેનો કુદરતી અભિગમ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગરના લાઈફ સાયન્સ વિભાગના સંશોધકો દ્વારા ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટેનો એલોવેરાયુક્ત એડિબલ કોટિંગનો નવતર પ્રયોગ3:52 PM IST
મોદીના બજેટથી વેપાર ઉદ્યોગમાં નિરાશા4:27 PM IST
વડોદરામાં ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબક્યો : ભારે વરસાદથી રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ : મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા:શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો: વિશ્વામિત્રી નદીની સપાટી વધી 9 ફૂટે પહોંચી : જુદા જુદા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી :સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા11:00 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા: વરસાદ ,ડેમમાં પાણી અને રોડ-રસ્તાની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા : વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની મુખ્યમંત્રીએ સૂચના આપી:-પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ:સાંજના ૬ વાગ્યા સુધીમાં ૪૬૧.૨૨ મી.મી. વરસાદ વરસ્યો સરેરાશ વરસાદની સામે ૫૨.૨૩ ટકા વરસાદ:રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ ૭૫.૫૦ ટકા સરેરાશ વરસાદ : રાજ્યના ૭૪ તાલુકાઓમાં ૫૦૦ મી.મી.થી વધુ વરસાદ8:39 PM IST
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની રમઝટ: બોરસદમાં સાડા 13 ઈંચ. તિલકવાડામાં સાડા 8 ઈંચ ધોધમાર ખાબક્યો: અનેક રસ્તા બંધ : બોરસદની બજારોમાં નદીઓ વહી :નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા : ગ્રામ્ય પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા:બોરસદ, કોસિન્દ્રા, આંકલાવ અને અલારસા જેવા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો6:52 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અપનાવેલા રિફોર્મ-પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમથી ટેક્સ સિસ્ટમ પીપલ સેન્ટ્રીક બની છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : અમદાવાદમાં ૧૬૫મા આયકર દિવસ ઇન્કમટેક્સ ડે ની ઉજવણીમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ:ઓનરીંગ ધ ઓનેસ્ટ’ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરદાતાઓનું સન્માન થયું: વિકસિત ભારતના નિર્માણ માટે દેશના કરદાતાઓ અને ઇન્કમટેક્સ કર્મીઓનું પ્રદાન મહત્વપૂર્ણ:ઇન્કમટેક્સ વિભાગની કાર્યપ્રણાલીમાં ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શિતા અને સરળતા લાવવાનું કામ વડાપ્રધાનએ કર્યું છે:ગુજરાત કરવેરા ભરવામાં પણ દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે.6:13 PM IST
૧૨ મકાન, ૪ પ્લોટ, ૪ બાઇક અને ૩ કાર વ્યાજખોરો પાસેથી લોકોને સુરત પોલિસે પરત અપાવ્યા : ગુજરાતના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના : ૫૮ ગુન્હા દાખલ કરી ૯૪ આરોપીઓની ધરપકડ કરતા ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે : અકિલા સમક્ષ પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા રસપ્રદ વાતો વર્ણવે છે લોકોને વ્યાજખોરો સામે જાગૃત કરવા ૨૫ જેટલા લોક દરબાર યોજી સામાન્ય માણસોની મિલકત પરત અપાવતા લોકોને અનુપમસિંહ ગેહલોત તથા તેમની ટીમમાં ઇશ્વરના દર્શન થયા હોય તે રીતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા3:23 PM IST
૨૭ નિર્દોષનો ભોગ લઇ લેનાર ગેમઝોનના ગોઝારા અગ્નિકાંડના ૧૫ આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે બંદોબસ્ત હેઠળ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ : પચ્ચીસમી મેની સાંજે લાગેલી આગે અનેક પરિવારના માળા વીખી નાખ્યા છે: તપાસમાં ૨૫૦થી વધુના નિવેદન નોંધાયા છે :ગેમઝોનના ૬ સંચાલકો-ભાગીદારો, ૮ અધિકારી-કર્મચારી, ૧ વેલ્ડીંગનો કારીગર ખાઈ રહ્યા છે જેલની હવા5:00 PM IST
મસમોટી ઠગાઇ :આઇપીઓમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે,લાલચ આપી ૧૬ લોકોને સવા બે કરોડનો ‘ચૂનો' : કાલાવડ રોડ રામ પાર્કમાં રહેતાં ઇમિટેશનના વેપારી જીજ્ઞેશભાઇ વ્યાસે ૫૨.૫૦ લાખનું રોકાણ કર્યા બાદ તેમના ભાઇઓ, મિત્રો, સગા સંબંધીઓએ પણ અલગ અલગ રકમ રોકી હતીઃ પણ કોઇને ફદીયુ'ય પાછુ ન મળ્યું: ૨૦૨૧થી ગઠીયા પ્રકાશ ચુડાસમાની શોધખોળ કરતાં હતાં: અંતે પોલીસને જાણ કરી :રાજકોટ ઉપરાંત ગોંડલ, જુનાગઢ, હરિપર પાળના લોકો છેતરાયાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સત્ય સાઇ રોડ પર રહેતાં પ્રકાશની શોધખોળ હાથ ધરીઃ ફોન બંધ કરી ફરાર થઇ ગયો3:05 PM IST
૯.૮૫ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું: ‘માલ' આવે એટલે સાહિલ વ્હોટ્સએપમાં ‘પડીકી'નો ફોટો મુકી ગ્રાહકોને જાણ કરતો'તો : મહિલા પેડલર સહિતના જેલભેગા થયા બાદ સાહિલે મિત્ર પાર્થ સાથે મળી પોતે જ મુંબઇની ટ્રીપ મારવાનું શરૂ કર્યુ'તું: અગાઉ પણ બે વખત માદક પદાર્થ લાવીને વેંચી માર્યો હતોઃ રાજકોટમાં દારૂ પછી ડ્રગ્સના બંધાણીઓમાં ચિંતાજનક રીતે વધારોઃ મોટા ભાગના ટીનેજર્સ અને યુવાનો : શહેર એસઓજી પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ ડી. પી. ગોહિલની ટીમે ૧૫૦ રીંગ રોડની ભક્તિ સોસાયટીમાં ફલેટમાં દરોડો પાડી સાહિલ સોઢા અને જસદણ તાલુકા ભાજપના આગેવાનના પુત્ર પાર્થને દબોચ્યાઃ પડીકી બનાવવની કોથળીઓ, ચમચી, બે વજનકાંટા પણ કબ્જે : હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી સફળ દરોડો : સાહિલ લોકડાઉન વખતે નશાના રવાડે ચડયો હતોઃ જીમમાં જતો હોઇ પાર્થ સાથે મિત્રતા થતાં તે પણ બંધાણી બન્યોઃ હવે બંને પેડલર બની ગયાઃ મુંબઇ વસઇથી ૧.૯૮ લાખમાં ડ્રગ્સ લાવ્યા હતાં: જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૯.૮૫ લાખ જેવી થાય : એમ.ડી.નો નશો એકવાર કરે તેને ૪૮ કલાકમાં ફરી નશો કરવો જ પડેઃ નશેડીઓ કદી પણ પેડલરની બાતમી ન આપે11:13 AM IST
લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં રાજકોટની નવી ઓળખ બનતું દિઆમી જ્વેલર્સ : સુભાષ રાણપરાએ ‘શ્રીતલ મુખવાસ' બાદ રાજકોટનો સૌપ્રથમ લેબગ્રોન ડાયમંડનો શો-રૂમ દિઆમી જ્વેલર્સ શરૂ કર્યો : લેબગ્રોન ડાયમંડ ખાસ પ્રકારની લેબોરેટરીમાં ઉગાડવામાં આવે છે જેથી લેબમાં બનતા હિરા વાસ્તવિક હીરા જ છે : રાણપરા પરિવાર ‘અકિલા'ના આંગણે3:55 PM IST
વરસાદ ભલે વરસે કામ તો કરવુ જ પડશે ને?2:55 PM IST
યાંત્રિક રાઇડ માલીકોની માંગણી : ટીકીટના દર ૪પ નાબદલે પ૦ કરી આપોઃ પાંચ રૂપીયા છુટા કયાં લેવા જવા?: માથાકુટ સર્જાશે : લોકમેળા રોજે રોજ નવા પ્રશ્નો : તેમજ બે પ્લોટમાં ત્રણ રાઇડ બેસાડી શકાય કે નહી? નહીતર ખર્ચો લાંબો થઇ જાય : લોકમેળામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ : હજુ માત્ર ૧૪ ફોર્મ ભરાયાઃ રપ૮ ઉપડયા3:50 PM IST
રીમઝીમ વરસાદ માર્ગો પાણી...પાણી...3:04 PM IST
ઉમિયાસાગર ડેમના ૮ દરવાજા ખોલાયા11:57 AM IST
જામકંડોરણામાં અઢી ઇંચ : ફોફળ ડેમ ૧.૮૦ ફુટે ઓવરફલો 11:54 AM IST
જામનગર મુખ્ય પોસ્ટ ઓફીસમાં આગ 12:10 PM IST
ચોમાસુ જામ્યુઃ વિસાવદર-૫ાા, ધોરાજી-૪, કેશોદ જોડીયા ૩, લોધિકા, બગસરા- ૨ ઇંચ : સોરાષ્ટ્રમાં સતત વરસી રહેલો વરસાદઃ બે-ચાર દિ'મા ંજ અઢળક પાણી વરસી ગયુઃ નદી-નાળા છલોછલ : ગીર-સોમનાથ, જુનાગઢ, દેવભુમિ દ્વારકા, જામનગર, કચ્છમાં મેઘરાજાની વધુ મહેરઃ જો કે રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદની જરૂરીયાત11:09 AM IST
સુદર્શન સેતુ બ્રીજમાં પહેલા વરસાદે મસમોટા ગાબડા10:28 AM IST
જોડીયામાં અવિરત વરસાદથી સર્વત્ર પાણી - પાણી 2:27 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
અજય કટેશીયાનો આજે જન્મદિવસ3:06 PM IST
નવસારીના અધિક કલેકટર કેતન જોષીનો જન્મદિન3:08 PM IST






































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































































