News of Sunday, 16th November 2025
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ખેતરમાં પડેલા મગફળીના ઢગલામાં ભીષણ આગ : ૨૫ વીઘાનો તૈયાર પાક બળીને ખાખ થતાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન : અચાનક આગ ભભૂકતાં ખેડૂતોમાં હડકંપ અને નાસભાગ : ઝડપથી ફેલાયેલી જ્વાળાઓ પર કાબૂ મેળવવાના પ્રયાસો છતાં મગફળીનો પાક રાખ થઈ ગયો (કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા) : જુઓ વિડીયો

(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
